Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારો કૉન્ફિડન્સ જ મારી સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી છે : કરીના કપૂર ખાન

મારો કૉન્ફિડન્સ જ મારી સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી છે : કરીના કપૂર ખાન

27 August, 2019 11:26 AM IST | મુંબઈ

મારો કૉન્ફિડન્સ જ મારી સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી છે : કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


કરીના કપૂર ખાનનું માનવું છે કે તેનો કૉન્ફિડન્સ જ તેની સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી છે. તે પોતાની શરતો મુજબ જીવન જીવવામાં માને છે. ઇરફાન ખાન સાથે કરીના ‘અંગ્રેઝી મીડિયમ’માં જોવા મળવાની છે. પોતાના કૉન્ફિડન્સ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘મારી સૌથી સ્ટ્રૉન્ગેસ્ટ ક્વૉલિટી હું મારી જાત પર ભરોસો રાખું છું એ અને મારો આત્મવિશ્વાસ છે. હું મારી લાઇફને મારી મરજી પ્રમાણે જીવવા માગું છું અને મારી શરતો મુજબ હું જીવું છું જે મારી બેસ્ટ ક્વૉલિટી છે.’

આ પણ વાંચો : ઈદ દરમ્યાન નહીં રિલીઝ થાય ઇન્શાલ્લાહ



‘ગુડ ન્યુઝ’માં અક્ષયકુમાર સાથે કરીના જોવા મળવાની છે. આ ફિલ્મ આ વર્ષે ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડશે એવો વિશ્વાસ દર્શાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘મને પૂરી ખાતરી છે કે લોકોને આ ફિલ્મ જરૂર પસંદ પડશે. આ એક અલગ કન્સેપ્ટવાળી ફિલ્મ છે. સાથે જ એ વેકેશન દરમ્યાન રિલીઝ થવાની છે. લોકોને આ ફિલ્મ ખૂબ હસાવશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 11:26 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK