Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છેતરપિંડીના આરોપમાં મર્ડર-2નાં આ કલાકાર અને તેની પત્નીની થઈ ધરપકડ

છેતરપિંડીના આરોપમાં મર્ડર-2નાં આ કલાકાર અને તેની પત્નીની થઈ ધરપકડ

08 September, 2019 05:47 PM IST | મુંબઈ

છેતરપિંડીના આરોપમાં મર્ડર-2નાં આ કલાકાર અને તેની પત્નીની થઈ ધરપકડ

છેતરપિંડીના આરોપમાં મર્ડર-2નાં આ કલાકારની ધરપકડ

છેતરપિંડીના આરોપમાં મર્ડર-2નાં આ કલાકારની ધરપકડ


ફિલ્મ મર્ડર-2 ફેમ અભિનેતા પ્રશાંત નારાયણન અને તેની પત્ની શોનાની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે. એક્ટર પ્રશાંત અને તેમના બંગાળી પત્નીને છેતરપિંડીના એક મામલામાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. કેરલ પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર પ્રશાંસ અને તેની પત્નીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી.

સમાચાર એજન્સી આઈએએનએસના પ્રમાણે, આ એક છેતરપિંડીનો મામલો હતો. અને આ કેસ મલાયલમ ફિલ્મોના પ્રોડ્યૂસર થૉમસ પાણિકરે દાખલ કરાવ્યો છે. જેમની એક ફિલ્મમાં પ્રશાંતે કામ પણ કર્યું છે. આરોપ છે કે પણિકરે શોનાના પિાતની કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પ્રોડ્યૂસરનો આરોપ છે કે 1.20 કરોડનું રોકાણ કર્યું હતું, જે બાદ તેની સાથે છેતરપિંડી થઈ.

મામલો પોલીસમાં ગયા બાદ પોલીસે એક્ટર અને તેની પત્ની પર કાર્રવાઈ કરી છે. જે બાદ કેરલ પોલીસની સાત લોકોની ટીમ મુંબઈ પહોંચી અને 3 દિવસો સુધી પ્રશાંત પર નજર રાખ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી. પ્રશાંત અને તેની પત્નીની ધરપકડ કરીને ટ્રાંઝિટ વૉરંટ પર કેરળ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમને કેરળ મોકલી દેવામાં આવ્યા.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન



પ્રશાંતના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે કેરળના છે અને પોતાનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીથી કર્યો છે. જે બાદ તેણે થિએટર કર્યું અને ફિલ્મોમાં એન્ટ્રી કરી. હિન્દી અને સાઉથની 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.


 
 
 
View this post on Instagram

The stunning grey ? #PrashantNarayanan #wowactor

A post shared by Kavitha Nair (@poetrysnaps) onMay 16, 2016 at 9:35pm PDT


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 05:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK