Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આખરે બ્રેક લઈ રહ્યો છે આયુષ્માન ખુરાના

આખરે બ્રેક લઈ રહ્યો છે આયુષ્માન ખુરાના

21 August, 2019 11:32 AM IST | મુંબઈ

આખરે બ્રેક લઈ રહ્યો છે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાના આખરે તેના કામમાંથી બ્રેક લઈને ફૅમિલી સાથે સમય પસાર કરતો જોવા મળશે. આયુષ્માન છેલ્લાં ઘણાં સમયથી તેના કામમાં વ્યસ્ત છે. તેણે એક પછી એક પાંચ હિટ ફિલ્મો આપી છે. તેણે છેલ્લાં પાંચ મહિનામાં લખનઉમાં ‘ગુલાબો સિતાબો’,‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’નું શૂટિંગ કર્યું હતું. તેણે એક પણ બ્રેક નથી લીધો. તે જ્યારે એક ઍડના શૂટિંગ માટે મુંબઈ આવ્યો હતો ત્યારે થોડા કલાક માટે તેની ફૅમિલીને મળી શક્યો હતો. તે હવે એક અઠવાડિયા માટે તેના ફૅમિલી સાથે વેકેશન પર જઈ રહ્યો છે.

આ પણ વાંચો : હૃતિક અને ટાઇગરની વૉરની ઍક્શન ડિઝાઇન કરવા લાગ્યો એક વર્ષનો સમય



વેકેશન પરથી આવ્યા બાદ તે ‘ડ્રિમ ગર્લ’નું પ્રમોશન કરશે અને ત્યાર બાદ ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’ની તૈયારી શરૂ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2019 11:32 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK