Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાહિરા કશ્યપને જન્મદિવસની શુભેચ્છા આપતા આયુષ્માન ખુરાનાએ કહ્યું...

તાહિરા કશ્યપને જન્મદિવસની શુભેચ્છા આપતા આયુષ્માન ખુરાનાએ કહ્યું...

22 January, 2020 01:31 PM IST | Mumbai

તાહિરા કશ્યપને જન્મદિવસની શુભેચ્છા આપતા આયુષ્માન ખુરાનાએ કહ્યું...

તાહિરા કશ્યપ

તાહિરા કશ્યપ


આયુષ્માન ખુરાનાએ તેની પત્ની તાહિરા કશ્યપનો જન્મ દિવસ ફોટો શૅર કરીને કર્યો છે. તાહિરાનો ગઈ કાલે જન્મ દિવસ હતો અને આયુષ્માને તેની પત્નીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ફોટો શૅર કરી આયુષ્માને લખ્યું હતું કે ‘તાહિરાનો મતલબ થાય છે પ્યોર અને શુદ્ધ ચારિયવાળું. તું ખરેખર એ છે. આ ફોટોમાં તું દેખાઈ રહી છે એ મુંબઈમાં તારું પહેલું વર્ષ હતું અને આ શહેરમાં મારા દિલમાં પણ.

આ પણ વાંચો : મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે દાવોસમાં સન્માનિત કરવામાં આવી દીપિકાને



અમારો સૌથી પહેલો ધરકામ કરનાર સંતોષ છુટ્ટી પર ગયો હતો અને અમે આખો દિવસ સાફ-સફાઈમાં કાઢ્યો હતો. તું આવી અમે મારી દુનિયા બદલાઈ ગઈ. જીવન અને પ્રેમ વિશેનો મારો નજરીયો તે બદલી કાઢ્યો છે. હૅપી બર્થ ડે લવ.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:31 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK