મૌની રોય કાંઈક આમ મનાવી રહી છે પોતાનું સમર વેકેશન, જુઓ એક્ઝોટિક ફોટોસ

Published: May 08, 2019, 13:04 IST | મુંબઈ

અભિનેત્રી મૌની રોય બીચ પર પોતાનું સમર વેકેશન માણી રહી છે. અને તેના વેકેશનના ફોટોસ મસ્ટ સી છે.

મૌનાી રોય મનાવી રહી છે વેકેશન
મૌનાી રોય મનાવી રહી છે વેકેશન

મૌની રોય હાલ તો પોતાની લાઈફ બીચ પર ચીલ કરીને એંજોય કરી રહી છે. તેના વેકેશનના ફોટોસ જોવા જેવા છે. આ ફોટોસ સાબિતી છે કે તે પોતાનું વેકેશન ખૂબ જ સારી રીતે પસાર કરી રહી છે. મૌનીએ પોતાના વેકેશનના ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં તે બ્લેક ટોપ, સોહો સ્કર્ટ અને મસ્ટર્ડ કલરના દુપટ્ટામાં જોવા મળી.


મૌનીને તેના ફોટોસ પર કમેન્ટ્સ પણ મળી રહી છે. વીજે અનુષાએ તેના ફોટો પર 'ગોર્જિયસ' કમેન્ટ કરી. મૌનીની બેસ્ટ ફ્રેન્ડ મંદિરા બેદીએ પણ મૌનીના લૂકના વખાણ કર્યા. આ લિસ્ટમાં આશા નેગીનો પણ સમાવેશ થાય છે.

 
 
 
View this post on Instagram

☀️ kissed nose

A post shared by mon (@imouniroy) onMay 6, 2019 at 8:49am PDT


મૌની રોયે પાણીમાં પોતાનો વધુ એક ફોટો પણ પોસ્ટ કર્યો. આ વીડિયોમાં મૌની પાણીમાં તરતી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

Summers are best spent in the water 💧

A post shared by mon (@imouniroy) onMay 7, 2019 at 3:13am PDT

 
 
 
View this post on Instagram

🐠

A post shared by mon (@imouniroy) onMay 7, 2019 at 3:13am PDT

 
 
 
View this post on Instagram

🧜🏻‍♀️

A post shared by mon (@imouniroy) onMay 7, 2019 at 3:18am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK