Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિશન મંગલ ટ્રેલર: અક્ષયકુમારની આ ફિલ્મ 'ફક્ત વાર્તા જ નહીં એક મિસાલ છે'

મિશન મંગલ ટ્રેલર: અક્ષયકુમારની આ ફિલ્મ 'ફક્ત વાર્તા જ નહીં એક મિસાલ છે'

18 July, 2019 02:27 PM IST |

મિશન મંગલ ટ્રેલર: અક્ષયકુમારની આ ફિલ્મ 'ફક્ત વાર્તા જ નહીં એક મિસાલ છે'

મિશન મંગલ ટ્રેલર રિલીઝ

મિશન મંગલ ટ્રેલર રિલીઝ


અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ મિશન મંગલ (Mission Mangal)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષયકુમારે એક ટ્વિટ દ્વારા ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું છે. ટ્રેલર જાહેર કરતી વખતે અક્ષયે લખ્યું, આ ફક્ત એક વાર્તા નથી પરંતુ એક મિસાલ છે અને ભારતએ તે અશક્ય સ્વપ્નને શક્ય બનાવ્યું છે. પોતાના ટ્વિટમાં એક્ટરે પિલ્મના કલાકોરાને ટેગ પણ કર્યા છે.

એની પહેલા ફિલ્મનું પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આંતરિક્ષમાં ભારતના પહેલા મંગલયાનને મોકલવાના મિશન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય સિવાય શરમન જોશી, તાપસી પન્નૂ, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.




 

આ ફિલ્મને લઈને અક્ષય ઘણા એક્સાઈટેડ છે. કારણકે આવો રોલ એમણે પહેલા ક્યારે પણ ભજવ્યો નથી. ટ્રેલર રિલીઝના પહેલા એમણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં ફિલ્મના લગભગ બધા પાત્ર નજર આવી રહ્યા હતા. ફોટો શેર કરતા અક્ષયે લખ્યું હતું, બધુ બરાબર છે. મિશન મંગલનું ટ્રેલર 1:30 વાગે લૉન્ચ કરવામાં આવશે.


આ પણ જુઓ : લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...

આમ તો અક્ષય આ ફિલ્મને લઈને ઘણા ઈમોશનલ છે. ફિલ્મનું પહેલું પોસ્ટર આવવા પહેલા એમણે પોતાના એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે એમણે આ ફિલ્મમાં કામ કેમ કર્યું. અક્ષયે કહ્યું હતું કે તેઓ ઈચ્છતા હતા કે એમની દીકરી અને એની ઉંમરના બાળકો દેશના આ સિદ્ધિના જાણી શક્યા, જેથી એમને પ્રેરણા મળે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 02:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK