Miss World Manushi Chhillar હાલ શું કરી રહી છે, જુઓ તસવીરોમાં

Jul 11, 2019, 15:09 IST

મિસ વર્લ્ડ 2017નો પુરસ્કાર જીત્યા બાદ માનુષી છિલ્લરને લઈને સતત સમાચાર આવી રહ્યા હતા કે તે જલદી બૉલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.

Miss World Manushi Chhillar હાલ શું કરી રહી છે, જુઓ તસવીરોમાં
માનુષી છિલ્લર

મિસ વર્લ્ડ 2017નો પુરસ્કાર જીત્યા બાદ માનુષી છિલ્લરને લઈને સતત સમાચાર આવી રહ્યા હતા કે તે જલદી બૉલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. એ પણ સમાચાર સામે આવ્યા હતા કે માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી બાયૉપિકમાં કામ કરી શકે છે. પરંતુ હાલમાં એને લઈને કોઈ સમાચાર સામે નથી આવ્યા. હાલમાં માનુષી છિલ્લર શું કરી રહી છે એ અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Pool Baby🌊

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 11, 2019 at 12:28am PDT

જો માનુષી છિલ્લર આ સમયે વેકેશન એન્જોય કરી રહી છે. આ વાત એમના ઈન્સ્ટાગ્રામ અપડેટ્સથી તમને ખબર પડી જ જશે. હાલમાં જ માનુષીએ એક તસવીર શૅર કરી હતી જેમાં તે જેટ પ્લેનમાંથી બહાર નીકળતી નજર આવી રહી છે.

 
 
 
View this post on Instagram

Where to next?🛩 #CinnamonHotels #InspiringMoments #ThisIsSriLanka

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 9, 2019 at 12:37am PDT

કેપ્શનમાં એમણે એ વાતની જાહેરાત કરી હતી કે આ શ્રીલંકા છે અને આગળ ક્યાં જવુ છે.

 
 
 
View this post on Instagram

Out and about🛄 #SriLanka

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 2, 2019 at 11:25pm PDT

માનુષી ઘણા દિવસથી શ્રીલંકા ટ્રિપને લઈને સતત તસવીરો શૅર કરી રહી છે.

 
 
 
View this post on Instagram

Easy breezy 😎

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 4, 2019 at 5:30am PDT

માનુષીની તસવીરોને જોઈને એ કહી શકાય છે કે એમની પણ સ્ટાઈલ બૉલીવુડ સ્ટાર્સની જેમ યૂનીક છે.

 
 
 
View this post on Instagram

Jungle diaries 🐘 #Srilanka

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) onJul 6, 2019 at 11:30pm PDT

માનુષી શ્રીલંકાનાં જંગલમાં ફરવા ગઈ હતી. ત્યાંની તસવીરો પણ એમણે શૅર કરી હતી.

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની બાયૉપિક ફિલ્મની ટીમમાં સામેલ થઈ ચૂકી છે અને આ ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્નીના રોલમાં નજર આવી શકે છે. પરંતુ એને લઈને અત્યાર સુધી મેકર્સ તરફથી કોઈ પણ પ્રકરાની ઘોષણા નથી થઈ.

આ પણ જુઓ : લેખા પ્રજાપતિ: કોહલી સાથે કામ કરી ચૂકેલી આ મૉડલ છે સોશિયલ મીડિયા સેન્સેશન

એની પહેલા પણ માનુષી છિલ્લરને લઈને એ સમાચાર સામે આવ્યા હતા કે તે રણવીર સિંહ સાથે ફિલ્મમાં નજર આવશે પરંતુ એવું નહીં થયું. જણાવવામાં આવી રહ્યું છે કે પૃથ્વીરાજ ચૌહાણની બાયૉપિકમાં માનુષી છિલ્લર સનયુક્તા જે પૃથ્વીરાજ ચૌહાણની ત્રણ પત્નીઓમાંથી એક હતી, તેનો રોલ ભજવી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK