Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મેરે સાંઈના સાંઈ બદલાયા

મેરે સાંઈના સાંઈ બદલાયા

30 September, 2019 03:36 PM IST | રાજકોટ

મેરે સાંઈના સાંઈ બદલાયા

અબીર સૂફી અને તુષાર દળવી

અબીર સૂફી અને તુષાર દળવી


સોની ટીવી પર આવતો અને અત્યંત પૉપ્યુલર થયેલો ‘મેરે સાંઈ-શ્રદ્ધા ઔર સબૂરી’માં અંતે એક મોટો ટાઇમ-જમ્પ લેવામાં આવ્યો છે અને ૧૦ વર્ષના સમયગાળા પછીનો પિરિયડ દેખાડવાનું નક્કી કરીને નવા સાંઈને પણ ઇન્ટ્રોડ્યુસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નવા સાંઈનું કૅરૅક્ટર મરાઠી ઍક્ટર તુષાર દળવી કરશે. 

પ્રોડક્શન-હાઉસ અને ચૅનલે નવા સાંઈની એન્ટ્રી ખાસ ડિઝાઇન કરી છે, જેને માટે ખાસ સૉન્ગ બનાવવામાં આવ્યું છે. આ સૉન્ગ પાછળ ૫૦ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. પ્રોડક્શન-હાઉસ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સાંઈબાબામાં શ્રદ્ધા ધરાવતા સૌકોઈના મોબાઇલમાં આ સૉન્ગ સ્ટોર થશે.



આ પણ વાંચો : Bigg Boss 13: આ રીતે થશે ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈની એન્ટ્રી, જુઓ વીડિયો


યંગ સાંઈનું કૅરૅક્ટર અબીર સૂફી કરે છે, જે આવતા બે-ચાર એપિસોડમાં હવે વિદાય લેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 03:36 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK