Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ડર કી યુનિવર્સિટીને લઈને તૈયાર રોહિત શેટ્ટી

ડર કી યુનિવર્સિટીને લઈને તૈયાર રોહિત શેટ્ટી

18 January, 2020 02:00 PM IST | Mumbai

ડર કી યુનિવર્સિટીને લઈને તૈયાર રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


રોહિત શેટ્ટી તેના ઍક્શન-રિયલિટી શો ‘ખતરો કે ખિલાડી ૧૦’ને લઈને તૈયાર છે. આ શોને ફ્રેબ્રુઆરીમાં ‘બિગ બૉસ ૧૩’ની જગ્યાએ શરૂ કરવામાં આવશે. ‘ખતરો કે ખિલાડી’નો પ્રોમો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં દરેક સ્પર્ધક સ્કૂલના યુનિફોર્મમાં દેખાઈ રહ્યું છે. ‘ડર કી યુનિવર્સિટી’નો પ્રોફેસર રોહિત શેટ્ટી છે. આ શોને બ્લગેરિયામાં શૂટ કરવામાં આવ્યું છે અને એને ૨૨ ફેબ્રુઆરીથી ઓન ઍર કરવાનું પ્લાનિંગ છે. જોકે એનો અંતિમ નિર્ણય ‘બિગ બૉસ’ને આધારે લેવામાં આવશે. આ શોમાં ‘કરિશ્મા તન્ના, અમૃતા ખાનવલ્કર, રાની ચૅટરજી, કરણ પટેલ, અદા ખાન, શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ, ધર્મેશ યેલાંડે, RJ મલિસ્કા અને કૉમેડિયન બલરાજ સ્યાલ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 02:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK