મનોજ બાજપાઈની ‘ડિસ્પૅચ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રૉની સ્ક્રૂવાલાના પ્રોડક્શન-હાઉસ હેઠળના આ પ્રોજેક્ટને કનુ બહલ ડિરેક્ટ કરી રહ્યો છે જેને ડિજિટલી રિલીઝ કરવામાં આવશે. ક્રાઇમ જર્નલિઝમની આસપાસ ફરતી આ એક થ્રિલર સ્ટોરી છે. બિઝનેસ અને ક્રાઇમની અંદર ચાલતાં કાળા કામને અહીં દેખાડવામાં આવશે. આ શૂટિંગની શરૂઆતની જાહેરાત મનોજ બાજપાઈનો ક્લૅપબોર્ડ સાથેનો ફોટો શૅર કરીને કરવામાં આવી હતી.
ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 ISTહૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ
25th February, 2021 13:34 ISTબૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ
25th February, 2021 13:05 ISTહાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી
25th February, 2021 12:41 IST