Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકી ડોનરના ભૂપેશકુમાર પંડ્યાની સારવારમાં મદદ કરવા આવ્યા મનોજ બાજપાઈ

વિકી ડોનરના ભૂપેશકુમાર પંડ્યાની સારવારમાં મદદ કરવા આવ્યા મનોજ બાજપાઈ

21 September, 2020 09:26 PM IST | Mumbai
Mumbai Correspondent

વિકી ડોનરના ભૂપેશકુમાર પંડ્યાની સારવારમાં મદદ કરવા આવ્યા મનોજ બાજપાઈ

વિકી ડોનરના ભૂપેશકુમાર પંડ્યાની સારવારમાં મદદ કરવા આવ્યા મનોજ બાજપાઈ

વિકી ડોનરના ભૂપેશકુમાર પંડ્યાની સારવારમાં મદદ કરવા આવ્યા મનોજ બાજપાઈ


‘વિકી ડોનર’ અને ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’માં કામ કરનાર ભૂપેશકુમાર પંડ્યાને ચોથા સ્ટેજનું લંગ કૅન્સર થતાં મનોજ બાજપાઈ, ગજરાજ રાવ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તેની મદદ માટે આગળ આવ્યા છે. ભૂપેશકુમારના ફ્રેન્ડ કશિશ અગ્નિહોત્રીએ ટ્વિટર પર તેના માટે લોકોને મદદ કરવા માટે આગળ આવવાની વિનંતી કરી હતી. આ માહિતી લોકોને મળતાં જ ગુનીત મોંગાના પ્રોડક્શન હાઉસે 2 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. તો અન્ય લોકો તરફથી કુલ 9.65 લાખ મળ્યા છે. ભૂપેશ હાલમાં અમદાવાદની અપોલો હૉસ્પિટલમાં દાખલ થયેલા છે. લૉકડાઉનને કારણે ભૂપેશની પત્ની છાયા પંડ્યાની નોકરી છૂટી ગઈ છે. કશિશ અગ્નિહોત્રીના એ ટ્વીટને શૅર કરીને મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું હતું કે ‘હું સૌને વિનંતી કરું છું કે અમારા સહયોગી ભૂપેશ, જે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાનો ગ્રૅજ્યુએટ છે, તેની મદદ માટે આગળ આવો.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 09:26 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK