Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mandira Bedi: 47 વર્ષે પણ બિકિનીમાં લાગે છે Sizzling, જુઓ ફોટોઝ

Mandira Bedi: 47 વર્ષે પણ બિકિનીમાં લાગે છે Sizzling, જુઓ ફોટોઝ

23 July, 2019 05:02 PM IST |

Mandira Bedi: 47 વર્ષે પણ બિકિનીમાં લાગે છે Sizzling, જુઓ ફોટોઝ

મંદિરા બેદી

મંદિરા બેદી


મંદિરા બેદી બૉલીવુડની એવી એક્ટ્રેસિઝમાં સામેલ છે, જે પોતાની ફિટનેસ અને ફૅશન સ્ટાઈલ માટે જાણીતી છે. મંદિરા ઉંમરના એ પડાવ પર છે, જ્યાં પહોંચીને ઘણી અભિનેત્રીઓ અથવા સેલિબ્રિટીઝ પોતાને સમયના હવાલે છોડી દે છે અને ફિટનેસને લઈને ઉદાસ થઈ જાય છે, પણ મંદિરા રેડ હૉટ બિકિનીમાં નવી તસવીર વાયરલ થઈ છે જે જોઈને તમે એમની ઉંમર ભૂલી જશો.




મંદિરાની આ ફોટો માલદિવ્સની છે, જ્યાં તે વેકેશનની મજા માણવી ગઈ હતી. મંદિરાએ આ તસવીરને શૅર કરવાની સાથે લખ્યું છે કે- દિવસે હું વધારેથી વધારે મજા માણું છું, તડકો અને બ્લૂ પાણી... મારા માટે આનાથી વધારે સુંદર જગ્યા કોઈબીજી છે જ નહીં. બિકિની ફોટોમાં મંદિરાની Toned Physique જોઈને એને સારા કમેન્ટ્સ મળી રહ્યા છે. તમામ એક્ટ્રેસે મંદિરાને કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે.


મૌની રૉયે હોટનેસનો સિમ્બોલ બનાવીને પોતાની સલાહ જાહેર કરી છે તો શ્રિયા સરને લખ્યું છે- Babe you have the hottest body. ટીવી સીરિયલ 'શાંતિ'થી પોતાની ઓળખ બનાવનારી મંદિરા બેદી પોતાની ઉંમરથી વધારે નાની લાગે છે. નોંધનીય છે કે મંદિરા બેદી એક બાળકની માતા છે અને 47 વર્ષની ઉંમરમાં પણ તે ઘણી ફિટ અને એક્ટિવ દેખાય છે.

 
 
 
View this post on Instagram

#myhappyplace ?❤️ #nofitler

A post shared by Mandira Bedi (@mandirabedi) onJun 10, 2019 at 9:58pm PDT

જણાવી દઈએ કે પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન મંદિરાનું 22 કિલો વજન વધી ગયું હતું. માતા બન્યા બાદ ન ફક્ત વજન ઓછું કર્યું છે પરંતુ પાછી શેપમાં આવી ગઈ. મંદિરાનો ફિટનેસ મંત્ર છે સ્વસ્થ ભોજન અને સમય પર ખાવું. મંદિરા તળેલું ભોજન બિલકુલ નથી ખાતી અને પોતાના પિટનેસ પર પણ સતત કામ કરતી રહે છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. રજા દરમિયાન પણ તે સતત પોતાના ફિટનેસ પર કામ કરી રહી છે.

મંદિરાના મુજબ તે પોતાના પ્રોફેશનથી એટલે ઘણો પ્રેમ કરે છે કારમકે એ દુનિયાના કોઈપણ ખૂણાને જોવાની તક મળે છે. ખાસ વાત એ છે કે મંદિરા હંમેશા સોલો ટ્રિપ કરે છે. તેમને સોલો ટ્રિપમાં ઘણો આનંદ આવે છે પરંતુ, તે ઘણો રિસ્કી પણ હોય છે.

આ પણ વાંચો : હોટ રેડ લહેંગામાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લૂક, જુઓ તસવીરો

એક્ટિંગ સિવાય મંદિરા ફૅશન ડિઝાઈનર, મૉડલ અને ટીવી પ્રેઝેન્ટર માટે પ્રખ્યાત છે. એમની સુંદરતાને જોઈને કરોડો મહિલાઓ એમને ફૉલો કરે છે. સોશિયલ મીડિયા પર મંદિરા હંમેશા પોતાની તસવીરો શૅર કરતી રહે છે. મંદિરા હવે સાહો ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જે 30 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 05:02 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK