મલ્લિકા ભાઈ સાથે ઊપડી ગઈ અમેરિકાના પ્રવાસે, જુઓ તસવીરો

Published: 5th December, 2012 06:17 IST

સામાન્ય રીતે બૉલીવુડની હિરોઇનો પોતાના બૉયફ્રેન્ડ સાથે દેશ-વિદેશના પ્રવાસે જવાનું પસંદ કરતી હોય છે, પણ મલ્લિકા શેરાવત આ બધી હિરોઇનો કરતાં સાવ અલગ છે.


હૉટ અને બોલ્ડ હિરોઇનની ઇમેજ ધરાવતી મલ્લિકા હાલમાં તેના ભાઈ વિક્રમ સાથે અમેરિકાના પ્રવાસે ઊપડી ગઈ છે.




Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK