Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Aishwarya Majmudar ને આ રીતે ઢોલીવુડે કહ્યું Congratulations

Aishwarya Majmudar ને આ રીતે ઢોલીવુડે કહ્યું Congratulations

12 July, 2019 02:05 PM IST | અમદાવાદ

Aishwarya Majmudar ને આ રીતે ઢોલીવુડે કહ્યું Congratulations

મુલ્કરાજ ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર (Image Courtesy: Aishwarya Majmudar Instagram)

મુલ્કરાજ ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર (Image Courtesy: Aishwarya Majmudar Instagram)


તો ઐશ્વર્યા મજમુદારે પોતાનો જીવનસાથી શોધી લીધો છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મુલ્કરાજ ગઢવી સાથેનો ફોટો પોસ્ટ કરીને પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરી છે. ઐશ્વર્યા મજમુદારે સોશિયલ મીડિયા હેન્ડલર પર એક ઈમોશનલ પોસ્ટ કરીને ફેન્સને આ માહિતી આપી છે. પોતાની ગમતી સિંગરના જીવનના આ સમાચાર સાંભળીને ખુશખુશાલ છે. ઐશ્વર્યા મજમુદાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ત્યારે ઢોલીવુડ પણ આ મીઠડી પર ઓળઘોળ થયું છે.

મલ્હાર ઠાકરથી લઈ આરોહી સુધી ઢોલીવુડના સ્ટાર્સ ઐશ્વર્યા મજમુદારને શુભેચ્છા પાઠવી રહ્યા છે.



મલ્હારે ઐશ્વર્યાની પોસ્ટ પર કમેન્ટ કરીને પોતાની સ્ટાઈલમાં લખ્યું,'આનંદમ ભવતું...??????'


તો આરોહીએ ઐશ્વર્યાને અભિનંદન આપતા કહ્યું,'ક્યા બાત હૈ ?❤️ ખૂબ ખૂબ ખુશ છું? Congratulations and lots and lots of love ❤️'

એશા કંસારાએ પણ ઐશ્વર્યા મજમુદારની પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું છે,'Congratulations girl!❤️?'


તો ઢોલીવુડના મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ઠક્કરે પણ ઐશ્વર્યાને અભિનંદન પાઠવ્યા છે. પાર્થે કમેન્ટ કરી છે,'Congratulations to both of you ?❤️?'

ભક્તિ કુબાવતે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું,'Congratulations my love ! So so so happy ?'

તો જાણીતા લેખિકા, એકટ્રેસ આરતી વ્યાસ પટેલે લખ્યું છે,'Lots of love dear and a tight hug'

જાણીતા કવિ તુષાર શુક્લએ પણ ઐશ્વર્યાને આશીર્વાદ આપ્યા છે. તુષાર શુક્લએ ઐશ્વર્યાની ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું,'Tushar Shukla અઢળક આશીષ.. રાજી રહે.. ગાતી રહે..?'

ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે તો ઐશ્વર્યા પાસે પાર્ટી માગી રહી છે. કિંજલ દવેએ ઐશ્વર્યાને અભિનંદન આપતા કહ્યું,'? Congratulations Aishu ❤️ ❤️ party joiye bhai party ?'

મિત્ર ગઢવી પણ તેમાં પાછળ નથી રહ્યા. નોટી અંદાજમાં મિત્ર ગઢવીએ કહ્યું,'E haannnn! Finally ❤️'

આ પણ વાંચોઃ પ્રાણઃ ક્રિકેટ જોવા સવારે 5 વાગે લાઈનમાં ઉભા રહેતા હતા 'શેર ખાન'

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા મજમુદારે મુલ્કરાજને ફેન્સને ઈન્ટ્રોડ્યુસ કરાવ્યો છે. ઐશ્વર્યાએ પોતાની પોસ્ટમાં મુલ્કરાજનું નામ પણ લખ્યું છે. ઐશ્વર્યા મજમુદારની આ પોસ્ટ બાદ તેના પર ફેન્સ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર આ ફોટો વાઈરલ પણ થઈ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 02:05 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK