મલાઈકા અરોરાના હોટ બિકિની લૂક વાયરલ, જુઓ ફોટોઝ

Published: Jul 23, 2019, 13:14 IST

મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને હાલ લાઈમલાઈટમાં છે. પણ હાલ તો મલાઈકા તેના ફોટોઝને લઈને ચર્ચામાં આવી છે. મલાઈકા હાલ માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે અને તેણે વેકેશનના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં.

મલાઈકા અરોરાના હોટ બિકિની લૂક વાયરલ
મલાઈકા અરોરાના હોટ બિકિની લૂક વાયરલ

મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને હાલ લાઈમલાઈટમાં છે. પણ હાલ તો મલાઈકા તેના ફોટોઝને લઈને ચર્ચામાં આવી છે. મલાઈકા હાલ માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે અને તેણે વેકેશનના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતાં. ફોટોઝમાં મલાઈકાનો અલગ અલગ અંદાજ દેખાઈ રહ્યો છે જેને લઈને હાલ તે ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ છે. મલાઈકાના આ અંદાજને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Jus lounging around ...... #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJul 20, 2019 at 6:18am PDT

મલાઈકા અરોરા હાલમાં જ માલદિવમાં સમય પસાર કર્યો હતો. મલાઈકા અરોરા ગર્લ ગેન્ગ સાથે વેકેશન માણતી જોવા મળી હતી. મલાઈકા અરોરા બિકીની લૂકમાં માલદિવમાં દરિયાના પાણી સાથે મસ્તી કરતી જોવા મળે છે. મલાઈકાના ફેન્સ ક્લબે તેમની ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતાં. 45 વર્ષની મલાઈકા તેની ફિટનેસ માટે જાણીતી છે. મલાઈકા તેના ફેન્સ સાથે પણ જોડાયેલી રહે છે અને આજ કારણ છે તેના ફેન્સમાં આજે પણ કોમ્પલિમેન્ટ્સ આપતા રહે છે.

આ પણ વાંચો: સુષ્મિતા સેનનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો !!

મલાઈકાએ માલદિવમાં ડિપ નેક ડ્રેસિંગમાં ફેન્સનું દિલ જીતી લીધું હતું. અરબાઝ ખાનથી અલગ થયા પછી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશન શિપમાં છે અને તેમની રિલેશનશિપ હવે જગજાહેર છે. મલાઈકા અર્જુન કપૂર સાથે અવાર-નવાર વેકેશન ઈન્જોય કરતી રહે છે પરંતુ હાલ તો ગર્લ ગેન્ગ સાથે મલાઈકા માલદિવ્સમાં મોજ માણી રહી છે. મલાઈકાના હોટ ફોટોઝ પર કેટલાક યૂઝર્સે વિચિત્ર કમેન્ટ પણ કરી હતી જો કે મલાઈકાને તેનાથી કોઈ ફરક પડે તેમ નથી તે તેની મસ્તીમાં મશગૂલ રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK