Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માલદીવ્સથી મલાઇકાએ શેર કરી તસવીરો, અર્જુન કપૂરે કહ્યું આવું...

માલદીવ્સથી મલાઇકાએ શેર કરી તસવીરો, અર્જુન કપૂરે કહ્યું આવું...

21 July, 2019 06:03 PM IST | મુંબઈ ડેસ્ક

માલદીવ્સથી મલાઇકાએ શેર કરી તસવીરો, અર્જુન કપૂરે કહ્યું આવું...

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા


મલાઇકા અરોરા હાલ માલદીવમાં પોતાની ગર્લ ગેન્ગ સાથે વેકેશન્સ મનાવી રહી છે જેની તસવીરો મલાઇકાએ પોતે જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરી છે.

ક્યારેક અર્જુન કપૂર સાથે પોતાના સંબંધોને લઈને તો ક્યારેક પોતાની કોઈક તસવીરને લઇને મલાઇકા સતત ચર્ચાનો વિષય બની જતી હોય છે. ફરી એક વાર મલાઇકા ચર્ચાનો વિષય બની છે અને તેનું કારણ અર્જુન કપૂર નથી પણ તેની હૉટ તસવીરો છે જેને મલાઇકાએ માલદીવ્સથી શેર કરી છે.



 
 
 
View this post on Instagram

☀️⚡️?

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJul 20, 2019 at 12:57am PDT


મલાઇકા અરોરા હાલ માલદીવમાં પોતાની ગર્લ ગેન્ગ સાથે વેકેશન્સ મનાવી રહી છે, જેની તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શેર કરી છે.


 
 
 
View this post on Instagram

?

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJul 20, 2019 at 12:58am PDT

આ તસવીરોમાં મલાઇકાએ ગ્રે કલરની સ્લિટ ડ્રેસ પહેરી છે, જેમાં તે ખૂબ જ ફિટ દેખાય છે.

મલાઇકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સતત પોતાની તસવીરો શેર કરતી હોય છે. ઘણી વાર તસવીરો અને અર્જુન કપૂરના સંબંધોને કારણે મલાઇકાને ટ્રોલ પણ કરવામાં આવે છે.

Arjun Kapoor Comment

એક તસવીર શેર કરતાં મલાઇકાએ તેની સાથે લખ્યું છે કે, "silhouettw......" આ તસવીર પર તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. અર્જુને લખ્યું છે કે, "તારું વ્યવહારિક લખાણ મને ગમ્યું." અર્જુન કપૂરના જન્મદિવસ માટે મલાઇકા અને અર્જુવ કપૂર ન્યૂયોર્ક ગયા હતા. જ્યાંથી બન્નેએ પોતાના સંબંધોને ખુલીને બધાંની સામે મૂક્યા.

આ પણ વાંચો :પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

જણાવીએ કે કરીના કપૂરની ગેરહાજરીમાં મલાઇકા અરોરાએ ટેલીવિઝન ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' પર જજ બનીને પહોંચી હતી જ્યાં તેણે પોતાના ગીત 'ચલ છૈયાં છૈયાં'ની ધુન પર ડાન્સ કર્યો હતો.

 
 
 
View this post on Instagram

Dance like no one is watching .... #did#danceindiadance #igotthemoves#letschaiyya

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJul 18, 2019 at 8:44pm PDT

આ તસવીરની સાથે મલાઇકાએ લખ્યું છે કે એવું ડાન્સ કરો જેમ કે તમને કોઇ જોતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 06:03 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK