બોલીવુડના આ 3 ખૂબસૂરત કપલ 2020માં બંધાઈ જશે લગ્નના બંધનમાં

Published: Aug 08, 2019, 15:36 IST | મુંબઈ

બોલીવુડના 3 હોટ કપલ 2020માં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. જાણો આ કપલ ક્યા ક્યા છે.

બોલીવુડના આ 3 ખૂબસૂરત કપલ 2020માં બંધાઈ જશે લગ્નના બંધનમાં
બોલીવુડના આ 3 ખૂબસૂરત કપલ 2020માં બંધાઈ જશે લગ્નના બંધનમાં

2018માં બોલીવુડની અનેક જાણીતી અભિનેત્રીઓએ લગ્ન કર્યા હતા. જેમાં સોનમ કપૂર(Sonam Kapoor), દીપિકા પાદુકોણ (Deepika Padukone), નેહા ધૂપિયા (Neha Dhupia), પ્રિયંકા ચોપરા (Priynka Chopra) જેવા નામો સામેલ છે.

અને હવે જે ખબરો સામે આવી રહી છે તેના અનુસાર વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal), રણબીર કપૂર (Ranbir Kapoor) આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે, અર્જુન કપૂર અને (Arjun Kapoor) મલાઈકા અરોરા (Malaika Arora) અને સાથે જ ફરહાન અખ્તર (Farhan Akhtar) શિબાની દાંડેકર(Shibani Dandekar) સાથે લગ્ન કરી શકે છે.

જો કે આ તો માત્ર ધારણાઓ છે. જે પ્રકારે તેમની લવ સ્ટોરી આગળ વધી રહી છે જેને જોઈને એવું લાગે છે કે વર્ષે 2020માં તેઓ લગ્ન કરી શકે છે. પહેલું નામ વરૂણ ધવન અને નતાશા દલાલનું છે. જેમણે પોતાના સંબંધોને હમણા જ સાર્વજનિક કર્યો છે. અને બંનેના લગ્નની તારીખો સામે આવતી રહે છે.

 
 
 
View this post on Instagram

Happy diwali 👷‍♂️👩🏻‍⚕️

A post shared by Varun Dhawan (@varundvn) onNov 7, 2018 at 9:51am PST


બીજું નામ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનુ છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા છે. અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2020 સુધીમાં બંને લગ્ન કરી શકે છે.

 
 
 
View this post on Instagram

the one with all the joy 😇💥

A post shared by Alia 🌸 (@aliaabhatt) onSep 16, 2018 at 12:55am PDT


આગામી નામ મલાઈકા અરોરા અને અર્જુનનું છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 2020માં લગ્ન કરી શકે છે.

 
 
 
View this post on Instagram

Thank u @neetu54 n Rishi uncle for such a warm n lovely evening 🤗♥️😘#Nyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJul 4, 2019 at 8:25am PDT


તો ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર પણ 2020માં લગ્ન કરવાના હોવાની વાત કરવામાં આવી રહી છે. બંનેને અનેક વાર સાથે જોવામાં આવ્યા છે.

 
 
 
View this post on Instagram

At, by and on your side. @shibanidandekar ❤️ #poolheads #kohsamui #FarOutdoors

A post shared by Farhan Akhtar (@faroutakhtar) onJul 26, 2019 at 2:50am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK