ડિરેક્ટર સૌમિત્રા સિંહની ‘ટૅક્સી નંબર 24’માં મહેશ માંજરેકર જોવા મળશે. તેની સાથે ‘પાતાલ લોક’માં જોવા મળેલા જગજિત સંધુ અને અનંગશા બિસ્વાસ પણ લીડ રોલમાં છે. આ સાઇકોલૉજિકલ-થ્રિલરને સવિરાજ શેટ્ટી પ્રોડ્યુસ કરશે. ટૂંક સમયમાં જ એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. મેકર્સ પણ લોકો સુધી આ સ્ટોરી પહોંચાડવા માટે આતુર છે. ફિલ્મ વિશે સૌમિત્રા સિંહે કહ્યું હતું કે ‘આ સ્ટોરી કહેવા પાછળનો મારો હેતુ એટલો જ છે કે કેવી રીતે લાઇફમાં વણનોતર્યાં આશ્ચર્ય આવી જાય છે. ફિલ્મના કલાકારો સાથે કામ કરવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું કે જેઓ આ જર્ની અને ફિલ્મ બનાવવાના અનુભવને યાદગાર બનાવશે.’
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST