Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 70ના દાયકાના સ્ટોરી સાથે ડિજિટલ ડેબ્યુ કરશે મહેશ ભટ્ટ

70ના દાયકાના સ્ટોરી સાથે ડિજિટલ ડેબ્યુ કરશે મહેશ ભટ્ટ

12 December, 2019 01:21 PM IST | Mumbai

70ના દાયકાના સ્ટોરી સાથે ડિજિટલ ડેબ્યુ કરશે મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ


(આઇ.એ.એન.એસ.) મહેશ ભટ્ટ બહુ જલદી એક વેબ-સિરીઝ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. તેઓ વર્ષો બાદ આલિયા ભટ્ટ અને સંજય દત્તની સડક 2દ્વારા ફરી ડિરેક્શન તરફ વળી રહ્યાં છે. તેઓ ૧૯૭૦ના દાયકની એક ડ્રામેટિક સ્ટોરી લઈને આવી રહ્યાં છે. આ વેબ-શોને તેઓ પ્રોડ્યુસ કરશે એ ફિક્સ છે. જોકે ડિરેક્ટર અને ઍક્ટર્સની જાહેરાત કરવામાં નથી આવી. ૧૯૭૦ના દાયકાના સ્ટ્રગલર ફિલ્મમેકર અને ટોચની ઍક્ટ્રેસ વચ્ચેની રિલેશનશિપને આ વેબ-શોમાં દેખાડવામાં આવશે.

આ પણ જુઓ : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

મહેશ ભટ્ટે અગાઉ પણ પરવીન બાબીની લાઇફથી પ્રેરિત થઈને કંગના રનોટની
વોહ લમ્હે...બનાવી હતી એવી ચર્ચા ચાલી હતી. આ વિશે મહેશ ભટ્ટે ટ્વીટ કર્યું હતું કે એકદમ પર્ફેક્ટ શરૂઆત થઈ છે. અમારા ડેબ્યુ માટે જિયો સ્ટુડિયો સાથે પાર્ટનરશિપ કરીને ખૂબ જ ખુશી થઈ રહી છે. બૉલીવુડમાં ૭૦ના દાયકામાં સ્ટ્રગલર ફિલ્મમેકર અને ટોચની હિરોઇન વચ્ચેની રિલેશનશિપને ડ્રામેટિક વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 01:21 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK