Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા

માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા

01 August, 2012 05:54 AM IST |

માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા

માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા


madhuri-konkanઆ પ્રવાસમાં આખા પરિવારે વિસ્તારની હરિયાળી અને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી હતી. માધુરી જ્યારે તેના સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’ના શૂટિંગમાં વ્યસ્ત નથી હોતી ત્યારે તે પોતાનાં બાળકોને ભારતની અલગ-અલગ જગ્યાએ ફરવા માટે લઈ જવાનું પસંદ કરે છે. થોડા દિવસ પહેલાં જ માધુરી તેના પતિ શ્રીરામ નેને તથા બાળકો અરિન અને રાયન સાથે આગરા ગઈ હતી, કારણ કે તે પોતાનાં સંતાનોને તાજમહલ દેખાડવા માગતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK