કાજલ અને ગૌતમનો રોમૅન્ટિક અંદાજ

Published: 9th November, 2020 18:37 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કાજલે રેડ ડ્રેસ, હૅટ અને ગૉગલ્સ પહેર્યા છે તો ગૌતમે વાઇટ ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં છે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલી કાજલ અગરવાલે હસબન્ડ ગૌતમ કિચલુ સાથેનો હનીમૂનનો ફોટો શૅર કર્યો છે. કાજલ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાઈ રહી છે. કાજલે રેડ ડ્રેસ, હૅટ અને ગૉગલ્સ પહેર્યા છે તો ગૌતમે વાઇટ ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં છે. હનીમૂન માટે તેમણે મૉલ્દીવ્ઝને પસંદ કર્યું છે. તેમના ફોટો તેના ફૅન્સને ખૂબ પસંદ પડી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

@conrad_maldives you beauty 😍

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onNov 8, 2020 at 2:56am PST

 
 
 
View this post on Instagram

@kitchlug 😘 @conrad_maldives @twaincommunications @aasthasharma ❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onNov 8, 2020 at 2:58am PST

 
 
 
View this post on Instagram

My beach essentials 😎

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) onNov 8, 2020 at 3:02am PST

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK