Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુગ જુગ જીયો વરુણ અને કિયારા

જુગ જુગ જીયો વરુણ અને કિયારા

19 November, 2020 09:41 PM IST | Mumbai

જુગ જુગ જીયો વરુણ અને કિયારા

વરુણ ધવન અને કિયારા અડવાણી

વરુણ ધવન અને કિયારા અડવાણી


વરુણ ધવન અને કિયારા અડવાણી ‘જુગ જુગ જીયો’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક વરુણે શૅર કર્યો હતો. પહેલી વખત તેમની જોડી આ ફિલ્મમાં જોવા મળવાની છે.

ફોટોમાં બન્ને એકબીજાની બાંહોમાં હાથ નાખીને ઊભાં છે. તો નીતુ કપૂર અને અનિલ કપૂરની જોડી પણ પહેલી વખત લોકોને સ્ક્રીન પર જોવા મળવાની છે. તેમણે તો ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. રાજ મેહતા આ ફિલ્મના ડિરેક્ટર અને કરણ જોહર પ્રોડ્યુસર છે. કિયારા સાથેનો રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘જુગ જુગ જીયો’ હૅપી વાઇફ હૅપી લાઇફ ૨૦૨૧.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:41 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK