વાંચો રામ ગોપાલ વર્માએ ચંદ્રબાબૂ નાયડૂ પર શું આરોપ લગાવ્યો

Updated: May 23, 2019, 18:37 IST

રામ ગોપલ વર્માએ હાલમાં જ ટ્વિટ કર્યું છે, નામ ટીડીપી, જન્મ 29 માર્ચ 1982, મોત 23 મે 2019, મરવાનુ કારણ ખોટું, પીઠ પાછળ છરો મારવાનો, કરપ્શન, ઈનકૉમ્પિટેન્સ, વાઈ એસ જગન અને નારા લોકેશ, એમને યાદ રહેવા જોઈએ.

રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્મા

લોકસભા ચૂંટણી 2019 પરિણામો પર બધાની નજર ટકી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા રાજનેતોઆની હાર-જીતને ળઈે હવે મીમ બનવાના શરૂ થઈ ગયા છે કારણકે વલણ સતત આપી રહ્યા છે. એવામાં પ્રસિદ્ધ નિર્દેશક રામ ગોપાલ વર્માનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે જેમાં એમણે રાજનેતા ચંદ્રબાબૂ નાયડૂ અને તેલુગુ દેસમ પાર્ટી ટીડીપીને ટાર્ગેટ કરતા ખરી-ખોટી સંભળાવી.

 

 

હંમેશાથી પોતાના વિવાદિત સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહેનારા રામ ગોપાલ વર્માએ હવે લોકસભા ચૂંટણી 2019ના વલણના આધાર પર બનેલા મીમને ટ્વિટ કર્યું છે. સાથે જ રાજનેતા ચંદ્રબાબૂ નાયડૂ અને તેલુગુ દેસમ પાર્ટી ટીડીપપીને ટાર્ગેટ કર્યા છે. રામ ગોપલ વર્માએ હાલમાં જ ટ્વિટ કર્યું છે, નામ ટીડીપી, જન્મ 29 માર્ચ 1982, મોત 23 મે 2019, મરવાનુ કારણ ખોટું, પીઠ પાછળ છરો મારવાનો, કરપ્શન, ઈનકૉમ્પિટેન્સ, વાઈ એસ જગન અને નારા લોકેશ, એમને યાદ રહેવા જોઈએ. એમણે એનટીઆર સાથે શું કર્યું છે?

આ પણ વાંચો : 'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

જ્યાં રામ ગોપાલે એક દિવસ પહેલા ટ્વિટ કર્યું હતું અને એમા કહ્યું હતું કે બધા નેતાઓનું ટેન્શન હાલ એવું છે જેવું એક ડાયરેક્ટરનું હોય છે જયારે એમની ફિલ્મ એક દિવસ પહેલા રિલીઝ થવાની હોય છે. કારણકે એક ફિલ્મમેકર પાંચ વર્ષમાં દસ ફિલ્મ બનાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK