Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુનિલ ગ્રોવરે ઘરમાં રહેવા માટે લોકોને આપ્યું મજબૂત કારણ

સુનિલ ગ્રોવરે ઘરમાં રહેવા માટે લોકોને આપ્યું મજબૂત કારણ

04 April, 2020 06:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુનિલ ગ્રોવરે ઘરમાં રહેવા માટે લોકોને આપ્યું મજબૂત કારણ

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર


કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને અટકાવવા માટે સંપુર્ણ ભારત દેશમાં 21 દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન દરમ્યાન લોકો ઘરે જ રહે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમજ બોલિવુડ સેલેબ્ઝ પણ સોશ્યલ મિડિયા દ્વારા ફૅન્સ ઘરે રહેવાની અને સલામ રહેવાની સલાહ આપતા જ હોય છે. તાજેતરમાં કૉમેડિયન સુનિલ ગ્રોવરે સોશ્યલ મિડિયા પર એક અનોખા અંદાજમાં વિડિયો શે કરીને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે.

સુનિલ ગ્રોવરે ઘરમાં રહેવા માટેની અપીલ કરતા વિડિયોમાં સુનિલે દારૂની લાલચ અપી છે. સુનિલે વિડિયોમાં કહ્યું છે કે, જો દારૂની દુકાન જલ્દીમાં જલ્દી ખુલે તેવું તમે ઈચ્છતા હોવ તો તમારે ઘરમાં રહેવાની જરૂર છે. બાકી તમારી ઈચ્છા. તેનું કહેવું છે કે, ઘરની બહાર રહેશો તો મુશ્કેલી વધી જશે અને મુશ્કેલી વધશે તો દારૂની દુકાન ખુલવામાં પણ મુશ્કેલી થશે.



 
 
 
View this post on Instagram

Choice is yours ! Theka alert!

A post shared by Sunil Grover (@whosunilgrover) onApr 3, 2020 at 3:58am PDT


લોકોને સુનિલનો આ વિડિયો એટલો ફની લાગ્યો કે તેઓ એના પર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તેમજ આ વિડિયો સોશ્યલ મિડિયા પર પણ બહુ વાયરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK