Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન

આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન

12 April, 2017 05:44 AM IST |

આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન

આજની અભિનેત્રીઓએ મિત્રો બનીને કેવી રીતે રહેવું એ વિશે શીખવું જોઈએ : સલમાન ખાન


salman khan

આ વિશે વધુ જણાવતાં સલમાન કહે છે, ‘સાયરા (બાનુ) આંટી, આશા આંટી, શમી આંટી, હેલન આંટી અને સાધના આંટી તેઓ તમામ એકબીજાની ખૂબ જ ક્લોઝ છે. આ દોસ્તી એવી છે જે તમને ભાગ્યે જ જોવા મળે. મને લાગે છે કે તેમની જનરેશનની આ શ્રેષ્ઠ ક્વૉલિટી છે. આજે અમારી જનરેશનમાં એ જોવા નથી મળતું. મને લાગે છે કે આજની અભિનેત્રીઓએ તેમની પાસેથી આ શીખવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2017 05:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK