Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મોમ’એ ચીનમાં પહેલા દિવસે કર્યો 9.8 કરોડનો બિઝનેસ

‘મોમ’એ ચીનમાં પહેલા દિવસે કર્યો 9.8 કરોડનો બિઝનેસ

12 May, 2019 12:05 PM IST | ચીન

‘મોમ’એ ચીનમાં પહેલા દિવસે કર્યો 9.8 કરોડનો બિઝનેસ

શ્રીદેવીની ‘મોમ

શ્રીદેવીની ‘મોમ


શ્રીદેવીની ‘મોમ’એ ચીનમાં પહેલા દિવસે ૯.૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ચીનમાં બૉલીવુડની ફિલ્મો ઘણી ફેમસ છે. આયુષમાન ખુરાનાની ‘અંધાધૂન’એ પણ ચીનમાં ખૂબ સારો બિઝનેસ કર્યો છે. ઝી સ્ટુડિયો એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ ફિલ્મને ૧૦ મેએ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે ‘અંધાધૂન’એ કરેલી શરૂઆત કરતાં ખૂબ સારી શરૂઆત કરી છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડા જોનસ ક્યારે બનશે મમ્મી ?



‘મોમ’ને ૩૮,૫૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે પહેલા દિવસે ૯.૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, પરંતુ અગાઉ યોજાયેલા સ્ક્રીનિંગ સાથે આ ફિલ્મે ટોટલ ૧૧.૪૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:05 PM IST | ચીન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK