Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મૃણાલ ઠાકુરને સોલમેટ જણાવી કુશાલ ટંડને

મૃણાલ ઠાકુરને સોલમેટ જણાવી કુશાલ ટંડને

04 April, 2020 03:29 PM IST | Mumbai Desk

મૃણાલ ઠાકુરને સોલમેટ જણાવી કુશાલ ટંડને

મૃણાલ ઠાકુરને સોલમેટ જણાવી કુશાલ ટંડને


કુશાલ ટંડને મૃણાલ ઠાકુરને સોલમેટ જણાવી છે. મૃણાલે ‘સુપર 30’માં હૃતિક રોશન સાથે કામ કર્યું હતું. તે હવે શાહિદ કપૂર સાથે ‘જર્સી’માં અને ફરહાન અખ્તર સાથે ‘તૂફાન’માં જોવા મળવાની છે. મૃણાલ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુશાલ ટંડને કેપ્શન આપી હતી કે ‘મૃણાલ ઠાકુર મારી લાઇફનો પ્રેમ છે. એવું કહેવાય છે કે સોલમેટ તમારો લવર હોય છે. એ ખોટું છે. સોલમેટ તો તમારી બેસ્ટી પણ હોઈ શકે છે. સુલ્લુ આ લાઇફ અને જીવનના અંત સુધી તું હંમેશાં મારી સોલમેટ જ રહેવાની છે બેબી.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 03:29 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK