કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાંથી એલિમિનેટ થયેલા કુમાર શાનુના દીકરા જાનનું કહેવું છે કે આખા ઘરમાં જો સૌથી વધારે ખોટું કોઈ હોય તો એ જાસ્મિન ભસીન છે. જાન કહે છે, ‘બે જાસ્મિન ચોખ્ખી દેખાય છે. એક અલી પહેલાંની જાસ્મિન અને બીજી અલી ગોલી આવ્યો એ પછીની જાસ્મિન. માણસમાં ક્યારેય આ સ્તરે ટ્રાન્સફૉર્મેશન ન આવે. જાસ્મિન હાર્ડકોર રીતે ચેન્જ થઈ છે અને એ ચેન્જ જ દેખાડે છે કે જાસ્મિન રિયલ નથી, ફેક છે.’ જાનને લાગે છે કે આ શો જીતવાનું પોટિન્શિયલ જો કોઈનામાં હોય તો એ એજાઝ ખાનમાં છે. એજાઝ ખાનને રિયલ માનતાં જાને કહ્યું કે ‘તેના એક પણ ઍક્શન-રીઍક્શનમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કોઈ ચેન્જ નથી આવ્યો અને એ જ પુરવાર કરે છે કે તે પોતે જેવા છે એવા જ શોમાં પણ રહે છે.’
બિગ બોસમાં હજુ ત્રણ એન્ટ્રી છે નક્કી
20th January, 2021 16:16 ISTફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં
19th January, 2021 16:10 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTબિગ બૉસની ટૅલન્ટ મૅનેજર પિસ્તા ધાકડનું ઍક્સિડન્ટમાં મૃત્યુ
17th January, 2021 16:48 IST