હાર્દિક પંડ્યા સાથે ફોટો શૅર કરવા પર ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, આપ્યો જવાબ

Updated: May 06, 2019, 16:45 IST

હાર્દિક પટેલ સાથે ફોટો શૅર કર્યા બાદ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો

ક્રિસ્ટલ ડિસૂઝા
ક્રિસ્ટલ ડિસૂઝા

કોઈ પણ સ્ટારના માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું હવે એ કોઈ નવી વાત નથી. કોઈ પણ લુક માટે, ક્યારે પોતાના નિવેદન માટે તો કોઈ પોતાની તસવીર માટે, કેટલાક કારણોસર સ્ટાર્સ ટ્રોલ થતા જોવા મળે છે. આ બધાની વચ્ચે નાના પડદાની એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાને પણ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો.

હકીકતમાં, બે દિવસ પહેલા (4 મે) ક્રિસ્ટલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાની સાથે ફોટો શૅર કરી હતી. આ ફોટોમાં તે અને હાર્દિક સાથે બેઠા છે અને ઘણી કમ્ફર્ટેબલ નજર આવી રહી છે. ફોટો શૅર કરતા ક્રિસ્ટલે લખ્યું, 'મેરે ભાઈ જૈસા કોઈ હાર્ડિત નહીં હૈ.... અને સાથે #brotherfromanothermother’નો ઉપયોગ કર્યો. Mere Bhai Jaisa Koi Hard ich Nahi Hai #brotherfromanothermother’

 
 
 
View this post on Instagram

Mere Bhai Jaisa Koi Hard ich Nahi Hai 🤙🏻 . . . . #brotherfromanothermother

A post shared by 𝙆𝙧𝙮𝙨𝙩𝙡𝙚 𝘿’𝙨𝙤𝙪𝙯𝙖 (@krystledsouza) onMay 4, 2019 at 12:12am PDT

બસ ફૅન્સને ક્રિસ્ટલનો આ ટ્વિટ પસંદ નથી આવ્યો અને એમણે ક્રિસ્ટલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હકીકતમાં ફૅન્સની નારાજગી હાર્દિક પંડ્યા પાસેથી હતી. હાર્દિકે કેટલાક સમય પહેલા કરણ જોહરનો શૉ 'કૉફી વિથ કરણ'માં છોકરીઓને લઈને કેટલાક આપત્તિજનક નિવેદન આપ્યા હતા. જેના બાદ એના પર ફૅન્સ જોરદાર ભડક્યાં હતા. બાદ હાર્દિકને કેટલાક સમય માટે બેન કરવામાં આવ્યા હતા.

ક્રિસ્ટલના આ ફોટો પર લોકોએ તેમને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ બૉલીવુડ એક્ટર અપાર શક્તિ તેમના બચાવમાં આવ્યા. અપારે ટ્રોલર્સને સમજાવતા કહ્યું, 'અમારે કોઈના માટે પણ આ પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અમે બધા હાર્દિક પંડ્યાને પ્રેમ કરીએ છીએ અને એ એક સારો પર્ફોમર છે. અમે એમને આવનારા વર્લ્ડ કપ માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.

આ પણ વાંચો : બૉબી દેઓલે વેબ-સિરીઝ ક્લાસ ઑફ '83'ની શૂટિંગ શરૂ કરી

તેના પછી ક્રિસ્ટલે પણ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો, આવા લોકો અત્યંત મતલબ અને નિસ્તેજ છે જે ફક્ત સ્ક્રીનની પાછળથી ટાઈપિંગ કરે છે. મને લાગે છે કે આવા લોકોને ઇગ્નોર કરવું જ શ્રેષ્ઠ છે. એવા લોકોનું કઈપણ કહેવાથી હાર્દિકના પર્ફોર્મન્સ પર કોઈ અસર નહીં પડે. આભાર!

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK