અક્ષયકુમાર સાથે બચ્ચન પાન્ડેમાં જોવા મળશે ક્રિતી સૅનન?

Published: Nov 04, 2019, 11:53 IST | મુંબઈ

ક્રિતી સૅનન હવે ‘હાઉસફુલ 4’ બાદ ફરી એક વાર અક્ષયકુમાર સાથે ‘બચ્ચન પાન્ડે’માં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે.

ક્રિતી સૅનન
ક્રિતી સૅનન

ક્રિતી સૅનન હવે ‘હાઉસફુલ 4’ બાદ ફરી એક વાર અક્ષયકુમાર સાથે ‘બચ્ચન પાન્ડે’માં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ફરહાદ સામજી ડિરેક્ટ કરશે અને સાજિદ નડિયાદવાલા એને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં ફીમેલ લીડ માટે અનેક ઍક્ટ્રેસનાં નામો આગળ હતાં. જોકે મેકર્સના લિસ્ટમાં ક્રિતી ટૉપ પર છે એવું લાગી રહ્યું છે.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

કૅરૅક્ટર સાઉથ ઇન્ડિયન હોવાથી ક્રિતી સાઉથની ભાષાનાં ઉચ્ચારણ શીખી રહી છે એટલું જ નહીં, એના ઍક્શન સીન્સ પણ ફિલ્મમાં જોવા મળવાના છે. ૨૦૨૦ની ક્રિસમસમાં ‘બચ્ચન પાન્ડે’ રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK