ક્રિતી ખરબંદાએ ‘14 ફેરે’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ક્રિતીએ પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેનો મેકઅપ અને હેરસ્ટાઇલ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ એક સોશ્યલ કૉમેડી છે જેમાં ક્રિતીની સાથે વિક્રાન્ત મેસી પણ જોવા મળશે. પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘કામનો પહેલો દિવસ. ‘14 ફેરે’.
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST