Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લોકો એક અઠવાડિયામાં જ કરી રહ્યા છે બિગ બૉસને બંધ કરવાની માંગ? જાણો કેમ

લોકો એક અઠવાડિયામાં જ કરી રહ્યા છે બિગ બૉસને બંધ કરવાની માંગ? જાણો કેમ

06 October, 2019 02:50 PM IST | મુંબઈ

લોકો એક અઠવાડિયામાં જ કરી રહ્યા છે બિગ બૉસને બંધ કરવાની માંગ? જાણો કેમ

બિગ બૉસ 13ની એક ઝલક

બિગ બૉસ 13ની એક ઝલક


બિગ બૉસની 13મી સિઝન શરૂ થયાને હજુ એક જ અઠવાડિયું થયું છે અને લોકોને તેના પર બંધ લગાવવાની માંગ કરી છે. લોકોએ બિગ બૉસ પર બેનને લઈને કેમ્પેઈન ચલાવ્યું છે. શોને બંધ કરાવવાની માંગણીનું કારણ છે શોમાં બતાવવામાં આવેલા કેટલાક સીન. કેટલાક લોકોનું માનવું છે કે શોના માધ્યમથી હિંદુ સંસ્કૃતિ સાથે આ શોના માધ્મયથી છેડછાડ કરવામાં આવી રહી છે અને શોમાં લવ જેહાદને બઢાવો આપવામાં આવી રહ્યો છે.

લોકો સાથે ટ્વિટર પર કેટલાક તેના પણ ભીડમાં સામેલ થઈ રહ્યા છે. બિગ બૉસની સામે પોતાની અવાજ બુલંદ કરવામાં આવી રહી છે. લવ જેહાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શોમાં એક મુસ્લિમ છોકરા સાથે હિંદૂ છોકરીને પાર્ટનર બનાવવામાં આવી રહ્યું છે. જે બાદ એક મોટા વર્ગે સોશિયલ મીડિયા પર બિગ બૉસની સામે મોરચો ખોલી દીધો છે અને તેને હિંદૂ સંસ્કૃતિની સામે બતાવવામાં આવી રહ્યો છે.

આ બાદ લોકો #Boycott_BigBoss, #જેહાદ_ફૈલાતા_bigbos, #bycott_bigboss હૈશટેલ સાથે કેટલાક લોકો ટ્વીટ કરી રહ્યા છે અને બિગબૉસનો વિરોધ કરી રહ્યા છે. જો કે કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે.





જણાવી દઈએ કે આ વર્ષે બિગ બૉસની 13મી સિઝન છે, જેને સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. એવામાં સલમાન ખાનને પણ નિશાન પર લેવામાં આવી રહ્યા છે. આ સીઝનને એક અઠવાડિયું થઈ ગયું છે સાથે જ શોમાં ડ્રામા, ખેલ અને રોમાન્સ શરૂ થઈ ચુક્યું છે.


આ પણ જુઓઃ જુઓ Bigg Boss 13ના પહેલા અઠવાડિયાના ઉતાર-ચડાવ તસવીરોમાં....

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 02:50 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK