Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિશા પટણીનાં બેડરૂમ સીક્રેટ્સ

દિશા પટણીનાં બેડરૂમ સીક્રેટ્સ

09 January, 2020 06:17 PM IST | Mumbai

દિશા પટણીનાં બેડરૂમ સીક્રેટ્સ

આ છે દિશાના બેડરૂમ સીક્રેટ

આ છે દિશાના બેડરૂમ સીક્રેટ


દિશા પટણીએ હાલમાં જ બેડરૂમ સીક્રેટ્સ જણાવ્યાં છે. તેણે ન્યુ યૉર્કની પોર્ટિકો ફૅશન બ્રૅન્ડના ‘જસ્ટ અસ’ કલેક્શન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોમાં તેણે બ્લૅક સૅટિન ડ્રેસ પહેર્યો છે અને રેડ સૅટિનના બેડ પર બેઠેલી છે. સલમાન ખાન સાથેની ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’માં દિશા લીડ રોલમાં જોવા મળવાની છે. બેડરૂમ સીક્રેટ્સ વિશે દિશાએ કહ્યું હતું કે ‘પોર્ટિકો ન્યુ યૉર્ક ફૅમિલીમાં સામેલ થઈને હું ખૂબ ખુશ છું. એનાથી તમારી નાઇટને યાદગાર બનાવો. સાથે જ ‘જસ્ટ અસ’ના કલેક્શન સાથે તમારી દરેક નાઇટને એવી રીતે માણો જાણે કે એ પહેલી નાઇટ હોય, આ મારાં બેડરૂમ સીક્રેટ્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 06:17 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK