પ્રિયંકા ચોપરાના આ ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો, જાણો વીંટી, પર્સની કિંમત

Published: May 05, 2019, 13:55 IST | મુંબઈ

બિલ બોર્ડ મ્યુઝિક એવોર્ડઝ 2019 સમારોહના પ્રિયંકા ચોપારના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ બિલ બોર્ડ એવોર્ડ્ઝ દરમિયાન પ્રિયંકા ચોપરા ખૂબસૂરત અંદાજમાં દેખાઈ હતી.

બિલ બોર્ડ મ્યુઝિક એવોર્ડઝ 2019 સમારોહના પ્રિયંકા ચોપારના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ બિલ બોર્ડ એવોર્ડ્ઝ દરમિયાન પ્રિયંકા ચોપરા ખૂબસૂરત અંદાજમાં દેખાઈ હતી. જો કે પ્રિયંકા ચોપરાના આ લૂકની કિંતમ તમારા હોશ ઉડાવી દેશે. પ્રિયંકા ચોપરાએ આ ઈવેન્ટમાં પોતાના લૂકની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ એવોર્ડ દરમિયાન પ્રિયંકા ચોપરાએ 1.8 કરોડ રૂપિયાના ડ્રેસની સાથે એન્ટિક જ્વેલરી પહેરી હતી. પેજસિક્સ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા ચોપારે બુધવારે રાત્રે યોજાયેલા બિલ બોર્ડ મ્યુઝિક એવોર્ડ 2019 દરમિયાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જોતી લીધા હતા. આ એવોર્ડમાં પ્રિયંકા ચોપરાએ મુરાદ હોટ કોટ્યુર ગાઉન પહેર્યો હતો.

 
 
 
View this post on Instagram

💎✨💎✨

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 1, 2019 at 8:25pm PDT

 

પ્રિયંકા ચોપરાએ આ એવોર્ડમાં ટિફની એન્ડ કંપનીની 5 હજાર ડોલરની ડાયમંડ ઈયરિંગ્સ અને તેને મેચિંગ બ્રેસલેટ પહેર્યું હતું. જેની કિંમત 12 હજાર ડૉલર છે. બંને ટી કલેક્શન બ્રાંડના હતા. આ જ્વેલરીમાં સૌથી સુંદર નેકલેસ અને તેનું પેન્ડલ હતું.

 
 
 
View this post on Instagram

💎✨💎✨

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onMay 1, 2019 at 9:05pm PDT

પ્રિયંકા ચોપરાએ ગળામા 11 હજાર ડોલરનું ટિફનીનું હાર્ડવેર બોલ પેન્ડેન્ટની સાથે 55 હજાર ડૉલરનું વિક્ટોરિાય ગ્રેજ્યુએટેડ લાઈન નેકલેસ અને 1,65 હજાર ડૉલરનું સર્કિટ ડાયમંડ નેકલેસ પહેર્યું હતું. જે બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પણ વાંચો: ઐશ્વર્યા મજમુદાર તુર્કીમાં કંઈક આ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ ફોટોઝ

આ ઉપરાંત અભિનેત્રીએ ટિફનીના 2300 ડૉલરની ટી વાયર રિંગ, ટી ટૂ ચેન રિંગ અને બીજી વ્હાઈટ ગોલ્ડ ટી વાયર રિંગ પહેરી હતી. જેની કિંમત 850 અને 825 ડૉલર પર હતી. આ ઉપરાંત તેણે યીજીનું ન્યૂડ પીવીસી ફૂટવેર્સ 50 હજાર ડૉલરની અને સ્વરોવસ્કીની 3,620 ડૉલરની ફીધર બેગની પસંદગી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK