Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં ફાતિમાને પસંદ કરવાનો નિર્ણય આમિર ખાનનો નહોતો : કિરણ રાવ

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં ફાતિમાને પસંદ કરવાનો નિર્ણય આમિર ખાનનો નહોતો : કિરણ રાવ

24 May, 2017 04:42 AM IST |

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં ફાતિમાને પસંદ કરવાનો નિર્ણય આમિર ખાનનો નહોતો : કિરણ રાવ

ઠગ્સ ઑફ હિન્દોસ્તાંમાં ફાતિમાને પસંદ કરવાનો નિર્ણય આમિર ખાનનો નહોતો : કિરણ રાવ


aamir khan

આમિરની ‘દંગલ’માં તેની દીકરી ગીતા ફોગાટનું પાત્ર ભજવનારી ફાતિમા ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં આમિર, અમિતાભ બચ્ચન અને કૅટરિના કૈફ સાથે કામ કરતી જોવા મળશે. ફાતિમાએ બીજી ફિલ્મ પણ આમિર સાથે સાઇન કરી હોવાથી એવી ચર્ચા છે કે આમિરના કહેવાથી તેને આ ફિલ્મ ઑફર થઈ. આ વિશે કિરણ રાવ કહે છે, ‘અમે કાસ્ટિંગમાં વધુ માથું નથી મારતાં. આ યશરાજ ફિલ્મ્સની મૂવી છે. તેથી આદિત્ય ચોપડા, વિજય ક્રિષ્ન આચાર્ય અને આમિરે મળીને આ નિર્ણય લીધો છે. આ તેમના બધા માટે ખૂબ જ મોટી ફિલ્મ છે અને તેમણે સમજીવિચારીને જ ફાતિમાને આ ફિલ્મની ઑફર કરી હશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2017 04:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK