Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કિકુ શારદાએ એક કૉફી અને એક ચાના બાલીમાં ચૂકવ્યા આટલા રૂપિયા

કિકુ શારદાએ એક કૉફી અને એક ચાના બાલીમાં ચૂકવ્યા આટલા રૂપિયા

06 September, 2019 11:25 AM IST | બાલી

કિકુ શારદાએ એક કૉફી અને એક ચાના બાલીમાં ચૂકવ્યા આટલા રૂપિયા

કિકુ શારદા

કિકુ શારદા


‘ધ કપિલ શર્મા શો’ના કિકુ શારદાએ ઇન્ડોનેશિયાના બાલીમાં એક કૉફી અને એક ચા માટે ૭૮,૬૫૦ ઇન્ડોનેશિયન રૂપિયા બિલ ચૂકવ્યું છે. જોકે તેનું એમ પણ માનવું છે કે ભારતની કરન્સીના વર્તમાન રેટ પ્રમાણે તેણે આ રકમ ભરી છે. બિલને ટ્‍‍વિટર પર શૅર કરીને કિકુ શારદાએ ટ્વીટ કર્યું હતું કે ‘એક કૅપુચીનો અને એક ચાના મારે ૭૮,૬૫૦ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

આ પણ વાંચો : બિગ બૉસ 13માં જોવા મળશે નાયરા બૅનરજી?



જોકે હું ફરિયાદ નથી કરી રહ્યો, કારણ કે હું ઇન્ડોનેશિયાના બાલીમાં હતો. એથી ભારતના ૪૦૦ રૂપિયાને તેમની કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતાં આ બિલ થયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 11:25 AM IST | બાલી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK