કિયારા અડવાણી જિમમાં એક્સરસાઇઝ કરીને ભરપૂર પરસેવો વહાવી રહી છે. એક્સરસાઇઝ કરતો વિડિયો તેણે શૅર કર્યો છે. સ્પોર્ટ્સ વેઅરમાં તે હેવી એક્સરસાઇઝ કરી રહી છે. એની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિયારાએ કૅપ્શન આપી હતી, ‘ચાર્જ્ડ ફૉર ૨૦૨૧.’
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST