‘કૌન બનેગા કરોડપતિ’માં દીવડાઓની દિવાળી
દીવડાથી ઝળાંહળાં થતા સેટ પર પ્રેક્ષકો પણ હાથમાં દીવા પકડીને દિવાળીનું સ્વાગત કરશે. ગેમમાં ભાગ લેનારા સ્પર્ધકોની એન્ટ્રી પણ ઝગમગતા દીવડા સાથે જ થશે. અમિતાભ બચ્ચન પણ દીવડો પ્રગટાવીને સૌને દિવાળીની શુભકામના આપશે.
ADVERTISEMENT