Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યાની આંખો વિશે કન્ટેસ્ટંટે કરી કમેન્ટ તો આવા હતા બિગબીના રિએક્શન

ઐશ્વર્યાની આંખો વિશે કન્ટેસ્ટંટે કરી કમેન્ટ તો આવા હતા બિગબીના રિએક્શન

24 October, 2019 09:02 PM IST | મુંબઈ ડેસ્ક

ઐશ્વર્યાની આંખો વિશે કન્ટેસ્ટંટે કરી કમેન્ટ તો આવા હતા બિગબીના રિએક્શન

ઐશ્વર્યાની આંખો વિશે કન્ટેસ્ટંટે કરી કમેન્ટ તો આવા હતા બિગબીના રિએક્શન


અમિતાભ બચ્ચન ક્વિઝ શૉ કોન બનેગા કરોડપતિ ફક્ત સવાલ જવાબ અને ઇનામની રકમ માટે જ ચર્ચામાં રહેતો નથી, પણ શૉ દરમિયાન બચ્ચનની કન્ટેસ્ટંટ સાથેની મસ્ચી પણ કેબીસીની હાઇલાઇટ હોય છે. અમિતાભ જે અંદાજમાં પ્રતિયોગીઓ સાથે ઇન્ટરેક્શન કરે છે, તે દર્શકોને ખૂબ જ ગમે છે.

ઘટના એ છે કે બુધવારે ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં થયું એમ કે દિલ્હીના પૂજા ઝા હૉટ સીટ પર અમિતાભ સામે હતા. પૂજાને બિગબીએ સવાલ પૂછ્યો કે ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાને જુડવા ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યું હતું. પૂજાએ આનો સાચો જવાબ જોશ આપ્યો. સાથે ઐશ્વર્યાને લઈને કહ્યું કે તે તેની ચાહક છે અને તેની આંખો મન મોહનારી છે. આ બાબતે અમિતાભે મજાક કરતાં કહ્યું કે હું નિરાશ છું કે તમે મારી આંખોની વખાણ નથી કર્યા, પણ હું ઐશ્વર્યાને કહી દઇશ.



આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...


મંસૂર ખાન નિર્દેશિત જોશ 2000માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાહરુખ અને ઐશ્વર્યા ભાઈ-બહેન બન્યા હતા. ઐશ્વર્યાની પેરિંગ ચંદ્રચૂડ સિંગ સાથે હતી, જ્યારે શાહરુખ અને પ્રિયા ગિલ વચ્ચે લન એંગલ બતાવવામાં આવ્યો હતો. શરદ કપૂર પણ આ ફિલ્મમાં એક મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 09:02 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK