Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC: Behind the scenesનો વીડિયો વાયરલ, જુઓ આ રીતે અમિતાભ કરે છે શૂટિંગ

KBC: Behind the scenesનો વીડિયો વાયરલ, જુઓ આ રીતે અમિતાભ કરે છે શૂટિંગ

26 November, 2019 04:41 PM IST | Mumbai Desk

KBC: Behind the scenesનો વીડિયો વાયરલ, જુઓ આ રીતે અમિતાભ કરે છે શૂટિંગ

KBC: Behind the scenesનો વીડિયો વાયરલ, જુઓ આ રીતે અમિતાભ કરે છે શૂટિંગ


કોન બનેગા કરોડપતિનો છેલ્લો અઠવાડિયો ચાલી રહ્યો છે અને સીઝન 11 ટૂંક સમયમાં જ ઑફએર જવાની છે. આ સીઝનમાં કેટલાય કોન્ટેસ્ટન્ટ આવ્યાને લાખો-કરોડો રૂપિયા જીત્યા. સાથે જ કેટલાય કોન્ટેસ્ટન્ટની સંઘર્ષગાથાએ લોકોને ભાવુક કર્યા. તો શૉના સેટ પર પણ મજાક પણ જોવા મળ્યું, જે અમિતાભ બચ્ચન કરતાં હોય છે. એવામાં સોનીએ એક વીડિયો શૅર કર્યો છે, જેમાં શૉના બિહાઇન્ડ ધ સીન પણ નાખવામાં આવ્યા છે.




આ વીડિયોમાં કેટલાય સીન છે, જે ટીવી પર નથી બતાવવામાં આવ્યા. સાથે જ આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે અમિતાભ બચ્ચન મજાક કરે છે, કેવી રીતે તેમનું મેકઅપ થાય છે અને અમિતાભ ઑડિયંસમાં બેઠેલા લોકો સાથે શું વાતો કરે છે. વીડિયોમાં અમિતાભ બચ્ચનના શૂટિંગના વીડિયો પણ જોડવામાં આવ્યા છે અને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અમિતાભ શૉનું શૂટિંગ કરે છે.

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના


જણાવીએ કે આ સીઝનના અત્યાર સુધીના સફરમાં ચાર લોકોએ 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપ્યો છે, જ્યારે એક પણ કોન્ટેસ્ટન્ટ સાત કરોડના સવાલનો જવાબ આપી શક્યો નહીં. જો કે, આ ચાર લોકોએ સાત કરોડના સવાલનો સામનો કર્યો.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 04:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK