બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફને જોઈને અર્જુન કપૂરે શું કહ્યું?

મુંબઈ | Sep 18, 2019, 11:59 IST

IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી)ની ગ્રીન કાર્પેટ ઇવેન્ટમાં બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફ શોભી ઉઠી હતી.

કૅટરિના કૈફ
કૅટરિના કૈફ

IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી)ની ગ્રીન કાર્પેટ ઇવેન્ટમાં બૅકલેસ ડ્રેસમાં કૅટરિના કૈફ શોભી ઉઠી હતી. સોમવારે મુંબઈમાં આયોજિત આ ઇવેન્ટમાં સૌની નજર કૅટરિના પર મંડાયેલી હતી. સેંટરમાં સ્લીટ એવા બૅકલેસ ગાઉનમાં કૅટરિના ખૂબ જ આકર્ષક દેખાઈ રહી હતી. લાઇટ મેક અપ સાથે તેણે વાળ ખૂલ્લા રાખ્યા હતાં. આ ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો પર અર્જુને કમેન્ટ કર્યું હતું કે બૅક ઑફ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK