Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોવેલમાં દેખાતી કેટરીના કૈફનો ફોટો વાઈરલ, ફરાહ ખાન પણ છે સાથે

ટોવેલમાં દેખાતી કેટરીના કૈફનો ફોટો વાઈરલ, ફરાહ ખાન પણ છે સાથે

27 June, 2019 04:08 PM IST |

ટોવેલમાં દેખાતી કેટરીના કૈફનો ફોટો વાઈરલ, ફરાહ ખાન પણ છે સાથે

ટોવેલમાં દેખાતી કેટરીના કૈફનો ફોટો વાઈરલ

ટોવેલમાં દેખાતી કેટરીના કૈફનો ફોટો વાઈરલ


 એક્શન કિંગ અક્ષય કુમાર અને કેટરિના આગામી ફિલ્મ સૂર્યવંશીમાં સાથે જોવા મળશે. કેટરિના કૈફે હાલમાં ડાન્સ માસ્ટર ફરાહ ખાન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં કેટરિના અને ફરાહ ટોવેલમાં દેખાઈ રહી છે. જેને જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મ સૂર્યવંશીમાં એક્શન સિક્વેન્સ સાથે સાથે રોમાન્સ પણ જોવા મળશે. રોહિત શેટ્ટી સૂર્યવંશીમાં 1994નું રિમેક ગીત ફરી એકવાર લઈને આવી રહ્યા છે. 1994માં આવેલી ફિલ્મ 'મોહરા'ના ગીત 'ટીપ ટીપ બરસા'ના રિમેક સોન્ગ પર અક્ષય કુમાર અન કેટરિના કૈફ રોમાંન્સ કરતા જોવા મળશે. 

 
 
 
View this post on Instagram

Me and mummmmyyyyy together after soooooooo long ?love u the bestest best ❤️ #sooryavanshi #towelseries

A post shared by Katrina Kaif (@katrinakaif) onJun 26, 2019 at 12:28am PDT




કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટોવેલમાં ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં કેટરિના કૈફ અને ફરાહ ખાન સફેદ ટોવેલમાં દેખાઈ રહી છે અને કેટરિનાના વાળ પણ ભીના દેખાઈ રહ્યા છે. ફોટો પોસ્ટ કરતા કેટરિનાએ કેપ્શન આપ્યું હતું કે,' હું અને મમ્મી ઘણા સમય પછી ફરી એકવાર સાથે, લવ યૂ ધ બેસ્ટેસ્ટ બેસ્ટ.' #suryavanshi.કેટરિનાએ ટીપ ટીપ બરસા ગીતના રિમેકના શૂટિંગ વખતે ફોટો પોસ્ટ કર્યો હતો. કેટરિનાની પોસ્ટ પછી ફરાહ ખાને પણ ટ્વીટ કર્યું હતું જેમા લખ્યું હતું કે, 'કેટરિનાની સુંદરતા તેના મેકઅપની પાછળ છે. તે નરકના દરવાજા પાસેથી નીકળીને પણ પરીની જેમ સુંદર બની રહે છે. હું તને પ્રેમ કરૂ છું.'  

આ પણ વાંચો: આયુષ્માનની આર્ટીકલ 15 પર સ્વરા ભાસ્કરનો રિવ્યૂ, કહ્યું મસ્ટ વૉચ મૂવી


બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને કેટરિના કૈફ હાલ રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ સૂર્યવંશીની શૂટિંગમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટીની કૉપ સિરીઝમાં આ ચોથી ફિલ્મ છે. જ્યા સુધી એક્શનની વાત છે તો રોહિત શેટ્ટીની ફિલ્મો તેની એક્શન સિક્વેન્સના કારણે જ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ વખતે રોહિત શેટ્ટી અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યા છે ત્યારે લાગી રહ્યું છે આ એક્શન લેવલ અપ થશે. ફિલ્મના શૂટિંગ દરમિયાન હાલમાં અક્ષય કુમારે ફોટોઝ શૅર કરી હતી

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 04:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK