કૅટરિના ઘણા સમયથી તેની મમ્મીની પૉન્ડિચેરીમાં ચાલતી સમાજસેવાની સંસ્થા સાથે સંકળાયેલી છે. કૅટરિના માને છે કે ઘણી મહિલાઓ એવી હોય છે જે ફોન પર કે આમને-સામને પોતાની મુશ્કેલીઓ વિશે વાત નથી કરી શકતી. આવી મહિલાઓને ઑનલાઇન મદદ મળી રહેશે. જોકે કૅટરિના હજી પોતાના આ પ્લાન વિશે કોઈ વાતચીત નથી કરવા માગતી. જ્યારે તે આ વેબસાઇટના આખા પ્લાન સાથે તૈયાર હશે ત્યારે જ એના વિશે વાતચીત કરશે એવું લાગી રહ્યું છે.
Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
4th March, 2021 11:05 ISTમંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 IST81 ટકા અસરકારક છે ભારત બાયોટેકની કોવાક્સિન
4th March, 2021 10:00 ISTછેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા
3rd March, 2021 11:02 IST