Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાકણોથી ઘેરાયેલાં કાર્તિક અને કિયારા અડવાણી

ડાકણોથી ઘેરાયેલાં કાર્તિક અને કિયારા અડવાણી

02 March, 2020 11:17 AM IST | Mumbai Desk

ડાકણોથી ઘેરાયેલાં કાર્તિક અને કિયારા અડવાણી

ડાકણોથી ઘેરાયેલાં કાર્તિક અને કિયારા અડવાણી


કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેઓ ડાકણોથી ઘેરાયેલાં દેખાઈ રહ્યાં છે. આ ફોટો ‘ભૂલભુલૈયા 2’ના સેટ પરનો છે. આ બન્ને રામૅન્સ કરી રહ્યાં છે અને તેમની આસપાસ ડાકણો ઊભી છે. એમના ચહેરા વાળથી ઢંકાયેલા છે. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. એમાં અક્ષયકુમાર અને વિદ્યા બાલન લીડ રોલમાં હતાં. અનીસ બઝ્મીની ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિક અને કિયારાની સાથે તબુ પણ લીડ રોલમાં જોવા મળશે. કિયારા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘પ્યાર મેં ઇતને ભી અંધે મત હો જાઓ કિ ચુડૈલ ભી ના દિખે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 11:17 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK