Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ સાઇન કરવા પહેલાં હું કોઈની સલાહ નથી લેતો : કાર્તિક આર્યન

ફિલ્મ સાઇન કરવા પહેલાં હું કોઈની સલાહ નથી લેતો : કાર્તિક આર્યન

04 November, 2019 11:27 AM IST | મુંબઈ

ફિલ્મ સાઇન કરવા પહેલાં હું કોઈની સલાહ નથી લેતો : કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યનનું કહેવું છે કે ફિલ્મને સાઇન કરવા પહેલાં તે કોઈની સલાહ નથી લેતો અને તેને જે ઠિક લાગે એ જ ફિલ્મ સાઇન કરે છે. કાર્તિક હાલમાં ‘પતિ, પત્ની ઓર વો’, ઇમ્તિયાઝ અલીની સારા અલી ખાન સાથેની ફિલ્મ અને અનીસ બઝમીની ‘ભૂલ ભુલૈયાં 2’માં કામ કરી રહ્યો છે.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો



ફિલ્મોની પસંદગી વિશે વધુ જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે જ્યાં સુધી મારી ફિલ્મોની પસંદગીની વાત છે ત્યાં સુધી હું રાઇટ ટ્રેક પર છું. ફિલ્મને સાઇન કરવા પહેલાં હું કોઈની પણ સલાહ નહોતો લેતો અને આજે પણ એજ કરી રહ્યો છું. મને જે ફિલ્મ ઠિક લાગે એ ફિલ્મ હું કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 11:27 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK