Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક અને સારા ફરી એકવાર સાથે જોવા મળી શકે છે

કાર્તિક અને સારા ફરી એકવાર સાથે જોવા મળી શકે છે

13 December, 2019 09:10 PM IST | Mumbai

કાર્તિક અને સારા ફરી એકવાર સાથે જોવા મળી શકે છે

કાર્તિક આર્યન અને સારાઅલી ખાન

કાર્તિક આર્યન અને સારાઅલી ખાન


આજકાલ બોલીવુડમાં લોકોનો સૌથી ચહિતો અભિનેતા કાર્તિક આર્યન ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડ સારા અલી ખાનને લઇને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે કાર્તિક આર્યન અને સારા અલિ ખાન ફરી એકવાર ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જેથી ફરીએકવાર તેમના લીંકઅપ ખબરો ટોક ઓફ ધ ટાઉન બની છે.

કાર્તિક અને સારાની મિત્રતા ચર્ચાને ચકડોળે ચળી છે
હાલમાં જ આ બંને કલાકારો સ્ટાર સ્ક્રીનના એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં અભિનેતા કાર્તિક આર્યન અને સારાઅલી ખાન એકબીજાનો હાથ પકડી જોવા મળ્યાં હતાં. તેમણે સ્ટેજ પર એકબીજાની સાથે જુગલબંદી કરી હતી. જેમાં કાર્તિકે તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ
'પતિ પત્ની ઓર વો' ગીત પર સારા સાથે રેમ્પ વૉક કર્યુ હતું. તે દરમિયાન સારાને સંભાળવા માટે કાર્તિકે તેનો હાથ પક્ડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તે બંને લવ આજકલ-2 ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. જેથી અવનારનવાર તેમના બ્રેકઅપ અને લીંકઅપની ખબરો આવતી રહે છે.

 
 
 
View this post on Instagram

The way he holds her hayeee❤️❤️❤️hum to zoom kar karke slow motion kar ke 50 times dekh Chuke but dill Nhi bhara #patipatniaurkoyinaa 1st vc @kartikaaryanrocks 2nd vc @kartiksarafanclub F// : @sartik.gallery . . Dont repost without MENTIONING . . . . . . #sartik #saraalikhan #kartikaaryan #loveaajkal2 #love #bollywood #instagram #poselikekartikaaryan #lukachuppi #aajkal #sonuketitukisweety #coolieno1 #simmbah #smile #saraalikhanpataudi #kartiksara #tagsforlikes #varundhawan #aliabhatt #ranbhirkapoor #sarakartik #patipatniaurwoh #ranveersingh #deepikapadukone #viratkohli #sarakartik #deepveer @maddockfilms @imtiazaliofficial @drmalatiwari @viralbhayani @filmfare @filmygyan @saraalikhan95 @kartikaaryan @wearewsf @randeephooda #instadaily #follow4follow @reliance.entertainment .

A post shared by Coffeydate? (saraxkartik) (@sartik.gallery) onDec 9, 2019 at 12:38pm PST





હાલ હું એટલો બિઝી છે કે ફિલ્મના સેટ પર ટાઇમ પર પહોંચવા માટે પ્લાન કરવો પડે છે
: કાર્તિત
કાર્તિક આર્યન એટલો તો બિઝી બની ગયો હતો કે ફિલ્મનાં સેટ પર કઈ રીતે સમયસર પહોંચી શકાશે એની પણ તેને જાણ નહોતી.
પ્યાર કા પંચનામાથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર કાર્તિક હાલમાં બૅન્કેબલ ઍક્ટર બની ગયો છે. તેની પતિ, પત્ની ઔર વોહને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મોમાં પોતાની શરૂઆતથી માંડીને અત્યારે જે સ્ટારડમ તેને મળ્યુ છે એને કારણે તે ખૂબ બિઝી પણ બની ગયો છે. પહેલાનો સમય યાદ કરતાં કાર્તિક આર્યને કહ્યું હતું કે બે વર્ષ પહેલા મારી પાસે ખૂબ સમય હતો. હું ફ્રેન્ડ્સ સાથે કૉફી અને ડિનર પર પણ જતો હતો. જોકે હવે મને ચોવીસ કલાક પણ ઓછા પડે છે. મારી પાસે સમયની અછત હોવાને કારણે લોકોને લાગે છે કે હું બદલાઇ ગયો છું. એથી મારો મોટા ભાગનો સમય તો તેમને સમજાવવામાં જાય છે કે મારી પાસે સમયનો અભાવ છે. એક સમય તો એવો પણ હતો કે મને એ વાતની ખાતરી નહોતી કે હું ફિલ્મનાં સેટ પર પહોંચી શકીશ કે નહીં. હું દોસ્તાના 2’નું શૂટિંગ કરતો હતો અને એની સાથે જ પતિ, પત્ની ઔર વોહનું પ્રમોશન પણ સાથે-સાથે કરતો હતો. આવી સ્થિતિ આવશે એવો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. હું પોતાને સતત બિઝી રાખવા માગુ છું.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2019 09:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK