Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના

મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના

15 October, 2019 06:10 PM IST | મુંબઈ ડેસ્ક

મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના

મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના


મુંબઈ : (પી.ટી.આઇ.) કરીના કપૂર ખાનનું માનવું છે કે તેને તેના મેલ કો-સ્ટાર્સ જેટલી ફી આપવામાં આવે તો તેને ગમશે. કરણ જોહરે તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમ્યાન કરીનાને પૂછ્યું હતું કે ‘શું ઓછી ફી મળવાને કારણે તેં કદી પણ ફિલ્મ છોડી હતી?’

એનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘ફિલ્મ છોડવાનાં અલગ-અલગ કારણો હતાં. જોકે ખાસ આ કારણ માટે મેં કદી પણ ફિલ્મ નથી છોડી. મને એ ગમશે જો મને મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી આપવામાં આવે.’



કેમ મોં મચકોડ્યું કરીના કપૂર ખાને?
કરીના કપૂર ખાન તેના ટૉક-શોના શૂટિંગ માટે બાંદરા પહોંચી હતી. જોકે મોબાઇલમાં તેણે એવું તે શું જોયું કે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા? તેનાં એક્સપ્રેશન જોવા લાયક હતાં. તસવીર : અનુરાગ અહિરે


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 06:10 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK