કરીના કપૂર ખાનનું ડ્રીમ હોમ તૈયાર થઈ રહ્યું છે. તેની ફેવરિટ ડિઝાઇનર દર્શિની તેનું ઘર ડિઝાઇન કરી રહી છે. કરીના જલદી જ બીજા બાળકને જન્મ આપવાની છે. એવું લાગે છે કે આ બાળકના સ્વાગત માટેની જ આ તૈયારી ચાલી રહી છે. આ ડ્રીમ હોમની એક ઝલક તેણે રજૂ કરી છે. ઘરની અંદર ઊભી રહીને કરીના કંઈક સૂચનો આપતી દેખાઈ રહી છે. ઘરની અંદર બુકથી ભરેલો કબાટ પણ દેખાઈ રહ્યો છે. ઘરનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘2021નો ફર્સ્ટ સેટઅપ. વધુ એક પ્રોજેક્ટ સાથે કર્યો છે. અમારી ડિઝાઇનર દર્શિની સાથે કામ કરી રહ્યાં છીએ. ડ્રીમ હોમ.’
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST