૧૩ લાખની બૅગ સાથે કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન ૧૩ લાખ રૂપિયાની બૅગ સાથે હાલમાં જ જોવા મળી હતી. તે દસ દિવસ ફોરેનમાં હઝબન્ડ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે વેકેશન મનાવીને પાછી ફરી હતી. કરીનાનાં હાથમાં જે બૅગ છે તે હર્મીસ બર્કિન બ્રૅન્ડની છે. આ બૅગની કિંમત ૧૩,૩૧,૭૯૪ રૂપિયા આંકવામાં આવી રહી છે.