Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળકોના શિક્ષણને અનોખી રીતે પ્રમોટ કરશે કરીના કપૂર ખાન

બાળકોના શિક્ષણને અનોખી રીતે પ્રમોટ કરશે કરીના કપૂર ખાન

27 October, 2019 10:28 AM IST | મુંબઈ

બાળકોના શિક્ષણને અનોખી રીતે પ્રમોટ કરશે કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન


બાળકોનાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કરીના કપૂર ખાને અનોખી રીત અપવાની છે. તે કેટલાક સામાજિક કાર્યો સાથે સંકળાયેલી છે. એમાંનુ જ એક છે ચાઇલ્ડ એજ્યુકેશન. કરીનાએ ઘણાં સમયથી UNICEF (યૂનાઇટેડ નૅશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફન્ડ) ભારત સાથે મળીને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની કામગિરી શરૂ કરી છે. ભારતની શિક્ષણનાં અધિકાર પહેલ હેઠળ બાળકોને પ્રાથમિક શિક્ષણની સાથે જ સેકેન્ડરી એજ્યુકેશન આપવા પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરીના કરશે.

આ પણ વાંચો : હાઉસફુલ 4એ પહેલા દિવસે કર્યો 19.08 કરોડનો બિઝનેસ



UNICEF ઇન્ડિયાએ કરીનાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ફોટોમાં કરીનાની હથેળી પર એજ્યુકેશન લખેલુ છે. આ રીતે જ કરીના અલગ અંદાજમાં ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રમોટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 10:28 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK